RSS

Category Archives: તસ્વીર કવિતા

પ્રવાસ દર્શન

મુન્નાર ;- ઓક્ટોબર-૨૦૦૯

ઘનશ્યામ વઘાસીયા

( ઘનશ્યામ,દક્ષા,પલક,વત્સલ .....
... ડિયર નેશનલ પાર્ક,મુન્નાર )
આકાશતણી છત નીચે, ને પહાડના એ ખડક ઉપર;
તસ્વીરમાં બેઠો છે આજ, 'શ્યામ' કેરો સહ પરીવાર.

 

ટૅગ્સ:

મુન્નાર ;- ઓક્ટોબર-૨૦૦૯

ઘનશ્યામ વઘાસીયા

( ઘનશ્યામ સહ દક્ષા.....
... ક્લ્બ મહિન્દ્રા લેકવ્યું રિસોર્ટ,મુન્નાર )
ઊભા અમો એક થઇ ખડક કને,
ઊચનીચના ભેદભાવ ભૂલી જૈને.

 

ટૅગ્સ:

મુન્નાર;- ઓક્ટોબર-૨૦૦૯

ghanshyam

( વત્સલ, પલક, દક્ષા ... ... ...
... ... કલબ મહીંન્દ્રા લેકવ્યું રિસોર્ટ, મુન્નાર )

પથ્થર મહીં પાથરી છે, લીલીછમ જાજમ અહીં,
મા,દિકરી,દિકરાએ,ખેંચાવી સુંદર તસ્વીર અહીં.

 

ટૅગ્સ:

ઋષીકેશ,જુન-૨૦૧૦

કાનજી,ગગજી,ભીમજી,ને ઘનશ્યામ,
મહેશ,દેવરાજ,ને નંદલાલ માનવરુપે,
સૌ પહોંચ્યા છે,આજ લક્ષ્મણ ઝૂલે.
*શાશ્વતવૃંદ , સુરત

 

ટૅગ્સ:

બદ્રીધામ,,જુન-૨૦૧૦

ભગવાનને મળવા ઉપડ્યાં'તાં સૌ સાથ સાથ,
સુર્યપુરથી બદ્રીપુર, ભીમપુલ બેઠા પાસ પાસ.
*શાશ્વત-સમુહ , સુરત.

 

ટૅગ્સ:

યમનોત્રી,જુન-૨૦૧૦

ચાલી આ યુગ્મબેલડી, પોરો ખાતા ખાતા,
લઇ ભાથું જીવનનું, મા ગંગોત્રીના ચરણે.
ઘનશ્યામ-દક્ષા

 

ટૅગ્સ:

રામવાડા,કેદારધામ,જુન,૨૦૧૦

*શાશ્વતવૃંદ , સુરત.

ચાલ્યા સહુ માનવ-બંધુ, લાકડી તારા ટેકે,
દર્શન કરવા કેદારના, હિમાલય તારા કેડે.
*શાશ્વતવૃંદ , સુરત.

 

ટૅગ્સ: