સ્વાગત : મારું ઘર આપણું ઘર
*મને મનગમતી કવિતાનો બ્લોગ*
****
ઘનશ્યામ વઘાસિયાના સાદર પ્રણામ.
હું નથી લેખક કે નથી કવિ,
બસ, છું તો માત્ર કવિતાનો ચાહક.
હું તો ભેળી કરી રહ્યો કવિતાઓ,
ને પીરસી રહ્યો આપની સમક્ષ.
મેં તો બનાવ્યું “શબ્દોનું સરોવર” આજ,
ને,બનાવીશ સ્વલિખિત કવિતા કાલ.
આપ સૌ પધારો મારે આંગણે,
ને, માણો મનગમતા કાવ્યોની મોજ.
***
સ્વાગત છે આપનું મારા બ્લોગમા,
પધારજો જરુર, મુલાકાત લેવા.
‘ઘનશ્યામ’ ઊભો છે આંગણમાં.
લઇ કરમાં કાવ્ય-તણું પુષ્પ.
***
બાળવાચક શબ્દનો કક્કો શીખું છું,
કેમ લખવો પાન પર ટહૂકો શીખું છું;
દાવ સામે પેચની છોડી રમતને,
હું હવે અડકો ને દડકો શીખું છું.
***
“માણ્યુઁ તેનુઁ સ્મરણ કરવુ ઍ જ છે ઍક લ્હાણુઁ”
***
આપણી વચ્ચે આપણા ગમતા કવિઓની કૃતિઓનો આસ્વાદ માણવા આ બ્લોગની શરુઆત કરી છે, આપના અમુલ્ય સલાહ અને સુચનો મને મદદરુપ થશે.
એ જ આશા સહ….
જેના ઉરમાં છે “શ્યામ” એવો ” ઘનશ્યામ “
જય શ્રી કૃષ્ણ
ઘનશ્યામની જય ” ગરવી ગુજરાત ”
alpeshprajapati
13/03/2012 at 2:59 એ એમ (am)
ખુબ જ સરસ
nabhakashdeep
21/06/2011 at 11:55 પી એમ(pm)
શ્રીઘનશ્યામભાઈ
સાહિત્ય ઉપવનની સૌરભ આપે પવન બની લહેરાવી છે. સુંદર વૈભવ છલકે છે.
મારી ‘પ્રગટ દેવ’ કવિતા આપને ગમી જાણી પ્રસન્નતા અનુભવી. આપના બ્લોગમાં
યશભાગી થવાનું મળશે એ મોટો આનંદ છે.
રમેશ પટેલ(આકાશદીપ)
Piyuni no pamrat ( પિયુની નો પમરાટ )
31/08/2010 at 1:21 એ એમ (am)
Dear Ghansyambhai ,
I really like your choice and collection of poems. You are doing a good job… keep it up.
Please keep visiting my blog… your comments shall be encouraging.
It would be nice if you can include
http://piyuninopamrat.wordpress.com/ to your blog roll.
http://piyuninopamrat.wordpress.com/
Regard’s,
Paru Krishnakant”Piyuni”
Dilip Gajjar
09/10/2009 at 12:23 પી એમ(pm)
Very Nice blog with good motive keep it up.
Dilip gajjar
chandravadan
12/09/2009 at 1:22 પી એમ(pm)
Dhanshyambhai,
1st time to your Blog…..Nice, Very Nice !
Congats & Welcome to Gujarati WebJagat !
Thanks for your Visit to my Blog CHANDRAPUKAR…Please do REVISIT it !
Chandravadan Mistry,MD ( Chandrapukar )
www,chandrapukar.wordpress.com
Reading
18/10/2010 at 2:45 એ એમ (am)
Thanks, dr Chandravadan saheb
I wait for your next comments.
G’shyam vaghasia
પ્રવિણ કે.શ્રીમાળી
07/09/2009 at 11:06 પી એમ(pm)
ઘનશ્યામભાઈ,
ખુબ જ સરસ બ્લોગ બનાવ્યો છે તમે તે માટે તમને ખુબ જ અભિનંદન !!
તમે લખો છો પણ સારૂ ! ખુબ સરસ, લખવાનું ચાલુ રાખો.
ઘનશ્યામ વઘાસિયા
16/08/2009 at 12:12 પી એમ(pm)
“માણ્યુઁ તેનુઁ સ્મરણ કરવુ ઍ જ છે ઍક લ્હાણુઁ”