RSS

:: શબ્દો તો ચાલ્યા કવિતાની કેડિએ ::

01 ડીસેમ્બર

અક્ષરોથી અંકાયા,વર્ણમાં વણાયા,
આંગળનાં ટેરવે ફૂટ્યાં, કલમે કળાયા,
. . . . .શબ્દો તો ચાલ્યા કવિતાની કેડિએ.
શાહીમાં રંગાયા, કાગળે ઢોળાયા,
પંકિતમાં પંકાયા, વાક્યમાં વણાયા,
. . . . .શબ્દો તો ચાલ્યા કવિતાની કેડિએ.
મનડામાં મૂંઝાયા, ચિત્તડામાં સમર્યા,
બોલીમાં બોલાયા, કાનમાં સંભાળાયા,
. . . . .શબ્દો તો ચાલ્યા કવિતાની કેડિએ.
હૈયડે વલોવાયા, તનડે વળગ્યા,
ખોળિયે ખોવાયા,’શ્યામ’માં સમાયા,
. . . . .શબ્દો તો ચાલ્યા કવિતાની કેડિએ.
-‘શ્યામ’ વઘાસીયા.

Advertisements
 

ટૅગ્સ:

2 responses to “:: શબ્દો તો ચાલ્યા કવિતાની કેડિએ ::

  1. Reading

    04/12/2011 at 10:57 એ એમ (am)

    thanks…

     
  2. પરાર્થે સમર્પણ

    01/12/2011 at 11:15 પી એમ(pm)

    વાહ ઘનશ્યામે તો એક નવો શબ્દ રાગ છેડી દીધો..

    ખુબ મનભાવન રચના

     

પ્રતિસાદ આપો

Please log in using one of these methods to post your comment:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s

 
%d bloggers like this: