RSS

;; શ્યામ-દક્ષ ની હોળી ;;

19 માર્ચ

હાલ્યને વ્હાલી હોળી રમીએ…
વસંતના આંગણિયે, ખીલતાં ફાગણીયાને સંગાથ,
હાલ્યને વ્હાલી હોળી રમીએ…
રંગુ હું, તારું અંગઅંગ ને તું રંગે મારુ મનડું,
એકમેકને સંગાથે બેઉં આપણે રંગરોળી રમીએ.
હાલ્યને વ્હાલી હોળી રમીએ…
એકબીજાના હોવાનું સુખ,સંગાથે માણીયે,
ઉરના ઉમંગે આ વાસંતી વાયરે ખીલીએ,
હાલ્યને વ્હાલી હોળી રમીએ…
સાથસાથ એકમેકના નવરંગી સપનાં સજાવીએ,
પલાશવનનાં કેસુડે,એકમેકના અંગ ઘોળી રમીએ.
હાલ્યને વ્હાલી હોળી રમીએ…
-‘શ્યામ’ વઘાસીયા(તા.૧૯.૦૩.૧૧,શનિવાર,૧.૩૦,બપોર/હોળી-દિવસ)

Advertisements
 

ટૅગ્સ:

2 responses to “;; શ્યામ-દક્ષ ની હોળી ;;

  1. Reading

    22/06/2011 at 9:38 એ એમ (am)

    સર લખવાનું તો મનમાં જે તે લખું છું,
    કદાચ છંદ,અલંકાર નો મેળ બેસતો ન હોય પણ વાંચવાનો ને લખવાનો શોખને કારણે આ શક્ય બન્યું છે.બસ, હિંમત આપતા રહેશો.
    આભાર.

     
  2. nabhakashdeep

    22/06/2011 at 1:37 એ એમ (am)

    સુંદર હોળીના ઉમંગને વધાવતું ગીત.
    રમેશ પટેલ(આકાશદીપ)

     

પ્રતિસાદ આપો

Please log in using one of these methods to post your comment:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s

 
%d bloggers like this: