RSS

‎;; સહધ્યાયી-મિલન-૨ ;;

25 જાન્યુઆરી

સમી સાંજનાં શમીયાણામાં આપણે મળ્યાં’તાં,
બદલાયેલ ચહેરે-મહોરે સૌ સખા હળ્યાં’તાં.
વીતેલા બે દાયકાના સંભારણાં વાગોળ્યાં’તાં,
સુખ-દુઃખના અનુભવો સાથમાં મમળાવ્યાં’તાં.
..કોઇને ચડ્યું મ્હોરું, ને વળી કોઇ એવું ને એવું,
નવા અવતારે, ભુલકાઓ સાથમાં ભળ્યાં’તાં.
ઉત્તર ધ્રુવના કેનેડાથી આવેલ ચોકલેટ સંગાથે,
જુના-નવા વિચારો મુખમાં ચગળાવ્યાં’તાં.
વિખુટા પડવાની આકરી વેળા આવી પાસમાં,
ને સહુ સખાબંધુ એ હૈયડાને વલોવ્યાં’તાં.
કેટલું અદભૂત હતું, આ સંભારણું,’શ્યામ’
…કદી ન ભુલાય એવા સ્મરણો સાથે ઉપડ્યાં’તાં.
-ઘનશ્યામ વઘાસીયા(તા.૧૬.૦૧.૧૧,રવિવાર,૫.૦૦,સાંજ)

Advertisements
 

ટૅગ્સ:

3 responses to “‎;; સહધ્યાયી-મિલન-૨ ;;

  1. hiteshpshah

    03/02/2011 at 8:29 એ એમ (am)

    Dear Ghanshyambhai,
    it is an excellent one and said everything what is going in mind and heart. will meet soon (hitesh shah, heena’s husband)

     
  2. praheladprajapati

    25/01/2011 at 5:26 પી એમ(pm)

    માળા મો , સુધારીને વોચવું

     
  3. praheladprajapati

    25/01/2011 at 5:24 પી એમ(pm)

    સરસ બહુજ સરસ ધન્યાદ , સંભારણો યાદ ‘ બદલ
    અહી શ્રીમાન શ્રી માધવ રામાનુજ શ્રી નું એક ગી યાદ આવે શ્હે
    ” પછી ” ‘ પરદેસી પંખી નાં ઉડ્યા મુકામ પછી મલમો ફરક્યું વેરાન ‘

     

પ્રતિસાદ આપો

Please log in using one of these methods to post your comment:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s

 
%d bloggers like this: