RSS

શ્રાવણમાં ;

12 સપ્ટેમ્બર

શ્રાવણમાં ;
વરસે કોની યાદોનો વરસાદ રે આ શ્રાવણમાં.
જળથી ભીંજાય કોણ દેતું સાદ રે આ શ્રાવણમાં.
મોરલાના ટહુકાઓ આભમાં ગુંજે રે આ શ્રાવણમાં.
ભીનીભીની ધરતીની સોડમ સૂંઘે રે આ શ્રાવણમાં.
મેઘધનુના રંગો પહેરી નભ ઊભુ રે આ શ્રાવણમાં.
મનને ચડતો હરિયાળો હરખ રે આ શ્રાવણમાં.
ધરતી આ લીલીછમ મહેંકે રે આ શ્રાવણમાં.
‘શ્યામ’નું હૈયું અતિ હરખાય રે આ શ્રાવણમાં.
*ઘનશ્યામ વઘાસીયા
તા.૦૪.૦૯.૨૦૧૦,શનિવાર,
૯.૦૦ સવાર

Advertisements
 

ટૅગ્સ:

પ્રતિસાદ આપો

Please log in using one of these methods to post your comment:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s

 
%d bloggers like this: