RSS

ઘર :

08 સપ્ટેમ્બર

ઘર ;
સવાર પડે ને ટહુકી ઊઠે છે ઘર.
બા-બાપા ને સથવારે હસે છે ઘર.
મમ્મીની બુમથી ચૂપ થાય છે ઘર.
દિવસના રઝળપાટનો હાશકારો છે ઘર.
પપ્પા ઘેર આવે ને મ્હેંકી ઊઠે છે ઘર.
સંધ્યા-ટાણે ઉજાણી બને છે ઘર.
રાત્રીના પહોરે શમી જાય છે ઘર.
એવુ છે આ ‘શ્યામ’નું હર્યુભર્યું ઘર.
*ઘનશ્યામ વઘાસીયા
તા.૦૮.૦૯.૨૦૧૦, બુધવાર,
૭.૦૦ સાંજ

Advertisements
 

ટૅગ્સ:

પ્રતિસાદ આપો

Please log in using one of these methods to post your comment:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s

 
%d bloggers like this: