RSS

વ્હાલનો દરિયો દિકરી..

09 ઓક્ટોબર

દીકરી છે ઘરમાં સહુની સખી
વાત એ રાખજો તમે જરૂર લખી
કદાચ હોય પોતે એ આંતરમુખી
પણ જોવા ઈચ્છે એ ઘરના સહુને સુખી !
ઘરમાં જો ન હોય દીકરી
તો ચાંદીની થાળી પણ લાગે ઠીકરી
કરે ભલે એ સહુની મશ્કરી
પણ જાણશો એને ના તમે નિફિક્રી !
કોણે કહ્યું દીકરી છે પારકી થાપણ
એ તો છે આખા કુટુંબનું ઢાકણ
પ્રભુ દીકરીને આપે છે એવું ડહાપણ
એટલે એની વિદાયમાં સહુની ભરાય છે પાપણ
દીકરી તો છે મમતા નો ભંડાર
એનાથી રહે પ્રફુલ્લિત ઘર સંસાર
માતા-પિતા ને માટે એ મીઠો કંસાર
છતાં કેમ???????????????????
દીકરા-દીકરીમાં ભેદભાવનો વ્યવહાર ?

રશ્મિકા ખત્રી (બીમ)

Advertisements
 

ટૅગ્સ:

One response to “વ્હાલનો દરિયો દિકરી..

  1. વિનય ખત્રી

    06/03/2010 at 1:24 એ એમ (am)

    આ રચના અશોક દક્ષિણીની છે જે રીડ ગુજરાતી પર ૧૭/૮/૨૦૦૮ના પ્રસિદ્ધ થઈ હતી!!!

    અન્યના નામે રજુ કરીને રચનાકારને અન્યાય કરી રહ્યા છો.

     

પ્રતિસાદ આપો

Please log in using one of these methods to post your comment:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s

 
%d bloggers like this: