RSS

મા એટલે…

09 ઓક્ટોબર

મા એટલે…
..શબ્દ સંચાર નો પહેલો અક્ષર..

મા એટલે…
..પારણા થી પા પા પાગલી સુધી ની માવજત..

મા એટલે…
..આસુઓ ને હાસ્ય મા બદલી નાખતી પરી..

… પરંતુ…આજની કડવી વાસ્તવિકતા એ છે કે..

પહેલા તમે મા સાથે રહેતા..

અને આજે..

મા .. તમારી સાથે રહે છે…!!!

-વિઝન રાવલ , કાવ્ય ત્રિવેણી

 
Leave a comment

Posted by on 09/10/2009 માં મા કાવ્યો

 

ટૅગ્સ: ,