RSS

;; બાનું મૃત્યુ {હાઇકુ} ;;

21 Oct

શ્વાસ છુટી ગ્યો
બાનો; ને ચાલ્યા એક
લાંબી જાત્રાએ.
*
… ગઇ બા સ્વર્ગે
મૂકી મધુ ઝરતાં
પરિવારને.
*
ચાલી ગઇ બા;
છબીમાં યાદ, એનાં
સંસ્મરણોની.
*
યાદોનાં ટોળાં
દીકરાની આંખોમાં
બા, ગયા પછી.
*
ગીતોમાં ગુંજે
રોજ સાંજનાં સમે
બા! ગયા પછી
*
સ્વર્ગ દ્વારે, બા
ઊભી રહીને સ્મરે
મૃત્યુલોક્ને.
*
-’શ્યામ વઘાસીયા{તા.૧૮.૧૦.૧૧,મંગળવાર}
-મિત્ર શ્રી કાંતીભાઇનાં બા ગુજરી ગયા તેને શ્રધ્ધાંજ્લિ રુપે આ હાઇકુની રચના થઇ.See More

 

About Reading

ઘનશ્યામ
 

Tags:

One Response to ;; બાનું મૃત્યુ {હાઇકુ} ;;

  1. ડૉ. કિશોરભાઈ એમ.પટેલ

    25/11/2011 at 12:17 pm

    સુંદર રચનાઓ

    અતિસુંદર

    શ્રી કાંતીભાઇનાં બા ગુજરી ગયા તેમના અમારા પરિવાર તરફથી શ્રધ્ધાંજ્લિ

     

Leave a Reply

Please log in using one of these methods to post your comment:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Connecting to %s

 
Follow

Get every new post delivered to your Inbox.